
હાલ ગુજરાતમાં વિકાસ ગાંડો થઈ ગયો છે અને તેની બહેન પ્રગતિ ખોવાઈ ગઈ છે. રાજકીય પક્ષો અલગ અલગ મુદ્દાઓ વિકાસ, ગૈારવ, અનામત, નવસર્જનના ચક્કરમાં ગરવી ગુજરાતણની પ્રગતિને ભૂલી ગયા છે. જો તમારી પાસે નારી શક્તિ એટલે વિકાસની બહેન પ્રગતિ છે તો અમને જણાવો અમે વાચા આપીશું Khabarchhe.com પર. ગુજરાતમાં નારીની પ્રગતિને આ રીતે દબાઈ જવા નહીં દઈએ.