હવે, કોંગ્રેસની ઊંઘ ઊડી ગઇ છે - Ep. 79
રિસામણા મનામણા બાદ ભાજપ સરકાર હવે થોડી શાંત થઇ છે પરંતુ એવું માનવામાં આવે છે કે આ એક રાજકીય સ્ટંટ હતો જેના કારણે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેની અસર દેખાય, ખેર, એ તો ભાજપનો આંતરીક મામલો હતો. પણ વિપક્ષ પર પણ આપણે એક નજર કરીએ તો કોંગ્રેસની હાલત પણ હાર ભાજપથી ગઇ ગૂજરી છે. પરેશધાનાણી વિપક્ષના નેતા ન બને તે માટે ઘણા નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. હંમેશાં હાઇકમાન્ડના ઓર્ડરને ફોલો કરતી કોંગ્રસ પોતાના વિપક્ષને પસંદ કરવા માટે આવતી કાલે મોટા નેતાઓ પણ ગુજરાતમાં ધામા નાખશે અને ગુજરાતને વિપક્ષના નેતા આપશે.આ સાથે જ આપ જોતા રહેજો Khabarchhe.com કે જ્યાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.