UPમા બ્રેકના સ્થાને એસ્કેલેટર દબાઈ ગયું અને ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઈ
ઉત્તર પ્રદેશના મથુરામાં મોડી રાતે રેલવે સ્ટેશન પર એક ટ્રેન પ્લેટફોર્મ પર ચઢી ગઇ. ભલુ રહ્યું કે આ દરમિયાન કોઇને ઈજા પહોંચી નહીં. જ્યારે આ ઘટના બની, તે સમયે બધા લોકો ટ્રેનમાંથી ઉતરી ચૂક્યા હતા અને ટ્રેનને બંધ કરી નક્કી કરેલા સ્થાને પહોંચાડવાની હતી. તે દરમિયાન ટ્રેનની બ્રેકના સ્થાને એસ્કેલેટર