Top 25 ટેસ્ટ બેટ્સમેન્સની યાદીના પાંચ જોદ્ધાં

12 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

25. નિલ હાર્વે (ઓસ્ટ્રેલિયા) (1948-1963)

  • Career Length (Days): 5502
  • Percentage of team's matches played: 94%
  • Career Average: 48.41
  • Adjusted career average: 49.94 
  • Adjusted away average: 49.60
  • Adjusted top-opposition average: 44.91
  • Top Tier centuries: 2
  • Second tier centuries: 7
  • Third tier centuries: 1 
  • Significant innings: 23
  • Significant innings per match: 0.29
  • Great innings: 3

ત્રીજી ટેસ્ટ: દક્ષિણ આફ્રિકા વિ. ઓસ્ટ્રેલિયા, ડર્બન ખાતે, જાન્યુઆરી, 20-24, 1950, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઇન્ફો 14.77

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, સિડની ખાતે, ડિસેમ્બર, 17-22, 1954, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઇન્ફો 13.00

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, મેલબર્ન, ડિસેમ્બર 31, 1958થી જાન્યુઆરી 5, 1959, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઇન્ફો 15.52

  • Innings worth average: 3.53
  • 25 Test peak adjusted average: 64.02 (1949-1954)
  • 50 Test peak adjusted average: 55.18 (1948-1958)
  • Quality Points: 585
  • Career Points: 77
  • Peak Points: 140
  • TOTAL POINTS: 803

ગ્રેગ ચેપલના ઓસ્ટ્રેલિયાની ટીમમાં આવ્યા પહેલા 1970ના દાયકામાં નિલ હાર્વેને ઓસ્ટ્રેલિયાની ટીમમાં શ્રેષ્ઠ બેટ્સમેન માનવામાં આવતો હતો. 29% જેટલી ઓછી સિગ્નિફિકન્ટ ઈનિંગને બાદ કરતા હાવ્રેનો રેકોર્ડ હંમેશાં અદભુત રહ્યો છે. વર્ષ 1950ના દાયકામાં જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને ઈંગ્લેન્ડની ટીમ પછીની શ્રેષ્ઠ ટીમ માનવામાં આવતી ત્યારે હાર્વે એ ટીમનો સદસ્ય હતો. જ્યારે પણ ઓસ્ટ્રેલિયાની ટીમને આ ખેલાડીની જરૂર પડી છે ત્યારે હાર્વે એની ટીમને ખપમાં આવ્યો જ છે. વર્ષ 1956માં એ લેકર્સ મેચમાં લિડ્સ ગ્રાઉન્ડ પર 69 રનોની શાનદાર પારી રમ્યો હતો, જેના કારણે એને 9.67 પોઈન્ટ્સ મળ્યાં છે.

[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=s4saUbc_yPE[/embed]

24. શિવનારાયણ ચંદ્રપોલ (વેસ્ટઈન્ડિઝ) (વર્ષ 1994થી અત્યાર સુધી)

  • Career Length (Days): 6943
  • Percentage of team's matches played: 78%
  • Career Average: 51.81
  • Adjusted career average: 49.84
  • Adjusted away average: 45.38
  • Adjusted top-opposition average: 49.80
  • Top Tier centuries: 8 (rank 7=)
  • Second tier centuries: 3
  • Third tier centuries: 12
  • Significant innings: 39
  • Significant innings per match: 0.26 
  • Great innings: 3

ત્રીજી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વી. ભારત, બ્રીજટાઉન, માર્ચ 27-31, 1997, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઇન્ફો 16.35

પહેલી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટઈન્ડિઝ, બ્રિસબન, નવેમ્બર, 23-25, 2000 ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઇન્ફો 14.05

પહેલી ટેસ્ટઃ વેસ્ટ ઈન્ડિઝ વી. ઓસ્ટ્રેલિયા, જ્યોર્જટાઉન, એપ્રિલ 10-13, 2003, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઇન્ફો 15.87

  • Innings worth average: 3.61
  • 25 Test peak adjusted average: 68.98 (2007-2010)
  • 50 Test peak adjusted average: 64.18 (2006-present day)
  • Quality Points: 566
  • Career Points: 100 
  • Peak Points: 138
  • TOTAL POINTS: 805

આજના સમયના જ્યોર્જ હેડલી તરીકે જાણીતા ચંદ્રપોલ હાલમાં ક્રિકેટ જગતમાં સ્ટ્રગલિંગ ટીમનો ઉત્તમ બેટ્સમેન છે. હાલમાં જોકે એની ઈનિંગવાઈઝ એવરેજ ઘણી વધુ છે પરંતુ તેની સિગ્નિફિકન્ટ ઈનિંગની ટકાવારી ઓછી છે. પણ આડત્રીસ વર્ષની ઉંમરે પણ એ બેટ્સમેન તરીકે એના સર્વશ્રેષ્ઠ તબક્કામાં છે. બીજી તરફ આજકાલ વેસ્ટઈન્ડિઝની ટીમમાં પણ ફરી સ્ટેબલ થવાની આશાઓ નજરે ચઢી રહી છે ત્યારે વેસ્ટઈન્ડિઝની ટીમની જીતમાં તેને હજુ વધુ યોગદાન આપતો જોવો એ આનંદદાયી બની રહેશે.

23. ગ્રેહામ પોલોક (દક્ષિણ આફ્રિકા) (1963-1970)

  • Career Length (Days): 2281
  • Percentage of team's matches played: 92%
  • Career Average: 60.97
  • Adjusted career average: 59.06
  • Adjusted away average: 47.96 
  • Adjusted top-opposition average: 59.46
  • Top Tier centuries: 1
  • Second tier centuries: 6
  • Third tier centuries: 0
  • Significant innings: 12
  • Significant innings per match: 0.52 (rank 3)
  • Great innings: 3

બીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, નોટિંગહામ, ઓગસ્ટ 5-9, 1965, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઇન્ફો 17.60

બીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા, કેપટાઉન, ડિસેમ્બર 31, 1966થી જાન્યુઆરી 5, 1967, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 16.77

બીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા, ડર્બન, ફેબ્રુઆરી 5-9, 1970, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 16.32

 

  • Innings worth average: 4.15 (rank 3)
  • Quality Points: 688 (rank 3)
  • Career Points: 52
  • Peak Points: 75
  • TOTAL POINTS: 814

ખેલાડીઓના રેટિંગ માટે જો માત્ર એ ખેલાડીની રમતની ક્વોલિટને જ ગણતરીમાં લેવામાં આવતી હોત તો ગ્રેહામ પોલોક ચોક્કસ જ વિશ્વના શ્રેષ્ઠ ત્રણ બેટ્સમેનોની યાદીમાં સ્થાન પામતે. એના કેટલાક ચાહકો તો તેને હજુ પણ શ્રેષ્ઠ બેટ્સમેનોની યાદીમાં ટોચના સ્થાને જ બેસાડે છે. પરંતુ એની રમતના આંકડા તરફ નજર કરીશું તો કોઈક બીજું જ ચિત્ર ખડું થાય છે. જોકે આ ખેલાડીના કરિયરની વક્રતા એ છે કે, તે ખૂબ જ થોડા વર્ષ એટલે કે માત્ર સાત વર્ષ સુધી રમ્યો, જેની અસર તેની ટોપ ફિફ્ટીની યાદી પર પડી, જ્યાં એ ટોચના ક્રમાંકો પર સ્થાન મેળવી ન શક્યો. જોકે એ નસીબદાર કહેવાય કે, એણે ઈંગ્લેન્ડના દેખીતા નબળા બોલિંગ એટેક સામે 1964/65 માં એની કારકિર્દીના ઘણા રન્સ ફટકાર્યા હતા, જેને કારણે તેનું રેન્કિંગ ઊંચું જાય છે.

[embed width="640" height="480"]https://www.youtube.com/watch?v=hlKvulsSebs[/embed]

22. જાવેદ મિયાદાદ (પાકિસ્તાન) (1976-1993)

  • Career Length (Days): 6277
  • Percentage of team's matches played: 93%
  • Career Average: 52.57
  • Adjusted career average: 50.18
  • Adjusted away average: 44.78
  • Adjusted top-opposition average: 47.42
  • Top Tier centuries: 2
  • Second tier centuries: 5
  • Third tier centuries: 13
  • Significant innings: 35
  • Significant innings per match: 0.28
  • Great innings: 5

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન, પર્થ, માર્ચ 24-29, 1979, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈનફો 12.87

ચોથી ટેસ્ટઃ પાકિસ્તાન વિ ઈન્ડિયા, હૈદરાબાદ (સિંધ), જાન્યુઆરી 14-19, 1983 ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈનફો  12.66

બીજી ટેસ્ટઃ પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ, હૈદરાબાદ (સિંધ), નવેમ્બર, 25-29, 1984 ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈનફો 12.76 (1st Inns)

પહેલી ટેસ્ટઃ પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, કરાંચી, સપ્ટેમ્બર 15-20, 1988, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈનફો 14.13

એકમાત્ર ટેસ્ટઃ ન્યુઝિલેન્ડ વિ પાકિસ્તાન, હેમિલ્ટન, જાન્યુઆરી 2-5, 1993, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈનફો 13.22

  • Innings worth average: 3.38
  • 25 Test peak adjusted average: 63.68 (1986-1989)
  • 50 Test peak adjusted average: 58.01 (1983-1989)
  • Quality Points: 569
  • Career Points: 115
  • Peak Points: 131
  • TOTAL POINTS: 814

જાવેદ મિયાદાદ પાકિસ્તાનનો શ્રેષ્ઠ બેટ્સમેન છે એ વાતમાં ઓઈ બેમત નથી. આ ઉપરાંત વર્લ્ડ ક્રિકેટમાં પણ આ બેટ્સમેનને અત્યંત માનપૂર્વક જોવામાં આવે છે. બેટ્સમેન તરીકે મિયાદાદના રેકોર્ડ્સ અત્યંત અદભુત અને આશ્ચર્યજનક રહ્યા છે. તેનો પચાસ ટેસ્ટનો પીક પિરિયડ એંસીના દાયકામાં હતો, જેને ઘણા લોકો બેટ્સમેનો માટેનો ટફ સમય ગણતા હતા. એણે તે સમયની ઈન્ડિયન બોલિંગ સામે ઘણા રન ફટકાર્યા હતા, જેને કારણે તેની એવરેજ છ ટકા જેટલી ઓછી આંકવામાં આવી છે. મેચો ડ્રો જાય એ થોડું બોરિંગ બની રહે છે અને એ સમય ક્રિકેટ જગતમાં ‘બોર ડ્રો’ તરીકે પણ ઓળખતો, જેને કારણે તેની સિગ્નિફિકન્ટ ઈનિંગના આંકડા પર અસર પડી છે.

21 એવર્ટન વીક્સ (વેસ્ટ ઈન્ડિઝ) (1948-1958)

  • Career Length (Days): 3717
  • Percentage of team's matches played: 98%
  • Career Average: 58.61
  • Adjusted career average: 55.54 (rank 9)
  • Adjusted away average: 48.65
  • Adjusted top-opposition average: 46.06
  • Top Tier centuries: 1
  • Second tier centuries: 0
  • Third tier centuries: 7
  • Significant innings: 17
  • Significant innings per match: 0.35
  • Great innings: 0
  • Innings worth average: 3.92 (rank 7)
  • 25 Test peak adjusted average: 65.26 (1948-1954)
  • Quality Points: 638
  • Career Points: 50
  • Peak Points: 136
  • TOTAL POINTS: 825

એવર્ટન વીક્સે નબળી ટીમો સામે વધુ રન ફટકારીને ઘણા રેકોર્ડ્સ ભલે કર્યા હોય પરંતુ આ ખેલાડીએ એ સમયની આક્રમક બોલિંગના ભૂક્કા પણ બોલાવ્યાં હતા, જેના કારણે મિડલ ઓર્ડરના આ આક્રમક બેટ્સમેનને ટોપ ટ્વેન્ટી બેટ્સમેનની યાદીમાં સ્થાન મળ્યું હતું. વર્ષ 1953/54માં એણે ઈંગ્લેન્ડ સામે 90* રન્સ ફટકાર્યા હતા, જે એની હાઈએસ્ટ રેટેડ ઈનિંગ છે. એની બીજી પાંચ ઈનિંગ પણ એવી છે, જેને 10 કરતા વધુ પોઈન્ટ્સ મળ્યાં છે.

(ક્રમશઃ)

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.