કામવાસનાનો શિકાર બનેલાં માણસોને આ રીતે ઓળખો

PC: facebook.com

- દરેક સ્ત્રીને પોતાની આસપાસના પુરુષોના હાવભાવ પર નજર રાખવી જોઇએ. જો કોઇ બસમાં કે ભીડવાળી જગ્યામાં તમને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો તે કામવાસનાનો શિકાર થયેલો વ્યક્તિ છે. આવા માણસોમાં આ સમસ્યા કોઇ બીમારીથી ઓછી નથી હોતી. આવા માણસો પોતાને અને સમાજ બંને માટે ખતરારુપ છે.

- ઘણી વખત આપણે છાપામાં વાંચતા હોઇએ છીએ કે સ્ત્રીઓ અને છોકરીયોને એમના બાળપણમાં કોઇ રિશ્તેદાર દ્વારા જ યૌન હિંસાનો શિકાર બનાવે છે. આસપાસના પાડોશીઓ, કાકા, મામા કે અન્ય કોઇ ઓળખીતું કામવાસનાનો એવા શિકા બની ચુક્યા હોય છે કે તેઓ નાની છોકરીઓને પણ છોડતા નથી. 

- જોવામાં આવે તો આજે કામવાસના એક માનસિક વિકૃતિ બની રહી છે. જેમાં માણસને સાચા-ખોટાનો ફર્ક રહેતો નથી. અને માત્ર તેને તેની (કામની) ભૂખ દેખાતી હોય છે.

- એવું નથી હોતુછ કે માત્ર પુરુષ જ આી કામવાસનાનો શિકાર હોય, સ્ત્રીઓ પણ આવી સમસ્યાથી ગ્રસ્ત હોય છે. માત્ર ફર્ક એટલો હોય છે કે મહિલાઓ એમની આ ઇચ્છાને દબાવીને નિયંત્રણમાં રાખતી હોય છે. પુરુષ ગમે ત્યાં કોઇની સાથે પોતાની હવસ પુરી લેતા હોય છે. પરંતુ સ્ત્રીઓ સંસ્કારોનમાં જકડાયેલી રહે છે.

આ રીતે કામવાસનાની બીમારી એક મહામારીરુપે ભારતમાં ફેલાઇ રહી છે. જેથી દેશમાં બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. કેમ કે આવો વ્યક્તિ તેની કામની ભૂખ સંતોષવા ગમે તે હદ સુધી જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp