26th January selfie contest

આ ઉંમરે મહિલા સેક્સને વધુ એન્જૉય કરે છે

12 Oct, 2017
09:31 PM
PC: staticflickr.com

એવું માનવામાં આવે છે કે, વધતી ઉંમરની સાથે-સાથે સેક્સમાં લોકોનું રુચિ પણ ઓછી થતી જાય છે, પરંતુ અમેરિકામાં થયેલા એક સરવેમાં એવું જાણવા મળ્યું છે, જે જાણીને તમે પણ હેરાન રહી જશો. સરવેમાં જાણવા મળ્યું હતું કે, વધતી ઉંમરની સાથે સેક્સ કરવું સ્વાસ્થ્ય માટે સારું છે. સરવેમાં મોટાભાગના મહિલાઓએ સ્વીકાર્યું હતું કે, શરૂઆત કરતા મધ્ય ઉંમરે સેક્સ પહેલા કરતા વધુ સંતુષ્ટીદાયક હોય છે. મહિલાઓના જણાવ્યાનુસાર સૌથી વધુ તેમને 34 વર્ષની ઉંમરે તેઓ સેક્સને વધુ એન્જૉય કરે છે.