Happy Children's Day

14 Nov, 2017
12:45 PM

લકડે કી કાઠી, કાઠી પે ઘોડા, બાળકોનું બાળપણ. બધાને જ વ્હાલો જીવનનો એ સુનહેરો પલ એટલે બાળપણ. બાળકો અને બાળપણ બધાંને જ પ્રિય લાગતા હોય છે! બચપનની બધી વાતો આખું જીવન યાદ રહે એવું જરૂરી નથી પણ બચપન જીદંગી ભર યાદ રહે છે. બાળકોને બાળપણ માણવાની આઝાદી મળે, ભાર વિનાનું ભણતર મળે,  કુશળતાની મહેક જગતમા સુવાસીત કરવાની તક મળે. તેવી શુભકામનાઓ સાથે દરેક બાળકોને બાળ દિવસ નિમિતે khabarchhe.com તરફથી Happy Children’s Day

Leave a Comment: