ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 02-03-2023

દિવસ: ગુરુવાર

મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને.

વૃષભ: આપના પ્રયત્નોથી કાર્યક્ષેત્રેમાં સફળતા સાંપડે, સ્નેહીથી સંવાદિતાના પ્રસંગો બને, પ્રવાસમાં સાનુકુળતા જણાય.

મિથુન: અંતરાયો ઉભા થાય, વ્યયનો પ્રસંગો બને, ગૃહજીવનમાં મનદુખ રહે, તણાવના પ્રસંગો થાય.

કર્ક: ચિંતા દૂર થાય, અન્ય તકો ઉભી થાય, લાભની આશા ફળે.

સિંહ: આપના ધાર્યા કામમાં પ્રગતિ થાય, નવા સંબંધોની સાનુકુળ તકો મળે, ઉઘરાણીના યોગ બને.

કન્યા: આપના પ્રયત્નો ફળે, સાનુકુળ સમય યોગ્ય બને, સ્નેહીથી મદદ મળે.

તુલા: મહત્ત્વની બાબતો અંગે કોઇ વિઘ્ન જણાય, મુશ્કેલી તથા ચિંતાઓ વધે.

વૃશ્વિક: અંગત સમસ્યાનો અંત આવે, ગૃહ વિવાદ ટાળવો, પ્રવાસમાં સાનુકુળા રહે.

ધન: આવક ઘટતી લાગે, ઉઘરાણી અટકી શકે, કૌટુંબિક મનદુખ થાય, મતભેદથી દૂર રહેવું.

મકર: આપના પ્રયત્નો ફળે, પ્રવાસમાં સાનુકુળતા જણાય, અગત્યનું કામ સફળ બને.

કુંભ: અગત્યના પ્રશ્નો અંગે અવરોધ થાય, વાહનથી સંભાળવવું, સ્નેહીથી મિલન થાય.

મીન: તબિયત સાચવવી, મનની ચિંતા રહે, લાભમાં વિલંબ પડે, સ્નેહીથી મનદુખ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp