સૌરાષ્ટ્રમાં થયો ચમત્કાર, હનુમાનજીની મૂર્તિમાંથી અચાનક જ વહેવા લાગ્યું તેલ

PC: wordpress.com

આમ તો ઘણા વાયરલ વીડિયો લોકો જોતા હોય છે, પરંતુ આ એક વીડિયો લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સોશિયલ મીડિયામાં ગુજરાતનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ હનુમાન દાદાના મંદિરનો હોય તેવું અનુમાન લગાવવામાં આવે છે. તેમ વીડિયોમાં જોઈ શકો છો કે હનુમાન દાદાનું મંદિર આખુ તેલ થયેલુ જોવા મળે છે.

આ ત્યારે હનુમાન દાદાના ચમત્કાર પર અહીંના ગામ લોકો કહી રહ્યા છે કે હનુમાન દાદાની આંખો નજીક તેલના રેગાડા ઉતરી રહ્યા છે અને છેક મંદિરની બહાર તેલ વહી ગયું હતું. આ સમાચાર વાયુ વેગે ફેલાતા લોકો હનુમાન દાદાના દર્શનાર્થે ઊમટી રહ્યા છે અને ભક્તિભાવથી પ્રાર્થના કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp