ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 02-01-2023

દિવસ: સોમવાર

મેષ: નવીન તકો આવતી જણાય, શંકા-કુશંકાઓથી દૂર રહેવું, યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધવું.

વૃષભ: સમય અને સ્થિતિ પ્રતિકુળ બની રહે, કુટુંબમાં મનમેળ બની રહે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

મિથુન: સંતાન અંગેની ચિંતા દૂર થાય, લાભની આશા ઠગારી નીવડે, આરોગ્ય સારું રહે.

કર્ક: વિલંબમાં પડેલા કાર્યો પાર પડે, ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ જણાય, નવી તકો બારણે આવીને ઉભી રહે.

સિંહ: ગૃહજીવનમાં ક્લેશથી બચવું, લાગણીમાં વહી ન જવું, નાણા ભીડ ઓછી થાય, તણાવ દૂર થાય.

કન્યા: મનમેળ બને, અવરોધો દૂર થાય, ગૃહ જીવનમાં આવતી તકલીફો દૂર થાય, સ્નેહીથી મુલાકાત થાય.

તુલા: આવકનો માર્ગ ખૂલે, સફળતા લાભ માટે વધુ પ્રયત્ન કરવા પડે, સ્વજનની મદદ મળે.

વૃશ્વિક: કાર્યની સફળતા મળે, યશ-માન-પ્રતિષ્ઠામાં વધારો થાય, તણાવ દૂર થાય.

ધન: તણાવ દૂર થાય, આનંદ પ્રસંગ બને, તબિયત અંગે સાનુકુળતા બને.

મકર: નાણાકીય રાહત જણાય, મિત્ર-સ્વજનની મદદ મળે, પ્રવાસ સફળ બને.

કુંભ: આરોગ્ય સાચવવું, સંતાન અંગેની ચિંતામાં સુધારો થાય, આર્થિક સંકડામણો દૂર થાય.

મીન: મકાન-મિલકતના યોગ બને, આર્થિક કામકાજ માટે સાનુકુળતા રહે, કાર્યભાર હળવો થતો જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp