ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 12-02-2023

દિવસ: રવિવાર

મેષ: મહત્ત્વના કાર્યો ધીરે ધીરે સફળતામાં પરિણમે, મનના પ્રશ્નોનું નિરાકરણ આવે, મકાન-મિલકતમાં રોકાણનું આયોજન થાય.

વૃષભ: તબિયત સાચવવી, આર્થિક રીતે ખર્ચ વધે, ચિંતા વધે, અકસ્માતથી સાચવવું, માનસિક ચિંતા વધે.

મિથુન: માનસિક ચિંતામાં હળવાશ રહે, આકસ્મિક લાભ થાય, વાદ-વિવાદમાં ઉતરવું નહીં, તબિયત સાચવવી.

કર્ક: ભાગ્યનો દરવાજો ખૂલે, વાદ-વિવાદ ન થાય તે સાચવવું, પ્રવાસ-પ્રિયજનની મુલાકાત થાય.

સિંહ: ગૃહ ક્લેશ ન થાય તેની કાળજી રાખવી, મનની ચિંતાઓનું નિરાકરણ આવે, ચિંતા વધે.

કન્યા: આવકનો સ્ત્રોત ઉભો થાય, સહાય મદદ મળતી જણાય, જીવનસાથીનો સહકાર મળે, આરોગ્ય સારું રહે.

તુલા: સમસ્યાઓ વધતી જણાય, ગૃહજીવનમાં ચકમકના યોગ બને, અકસ્માતથી સાચવવું.

વૃશ્વિક: માનસિક ભાર વધે, ખોટા ખર્ચથી બચવું, મનદુખના પ્રસંગ બને.

ધન: પ્રયત્નોનું યોગ્ય ફળ મળે, સંતાન અંગે ચિંતા સતાવે, ભયનો સામનો કરવો પડે.

મકર: કૌટુંબિક સંજોગો સુધરે, જીવનસાથી જોડે મનમેળ રાખવો, મકાન-વાહનનું આયોજન થાય.

કુંભ: ભાગ્યનો અવરોધ જણાય, માતા-પિતા સાથે મતભેદ થાય, પ્રવાસમાં અડચણ આવે.

મીન: તબિયતમાં ચિંતા રહે, અકસ્માતથી સાવધાન રહેવું, ખર્ચ અંગે આયોજન કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp