ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 12-01-2023

દિવસ: ગુરુવાર

મેષ: આપના મનની મૂંઝવણ દૂર થાય, યાત્રા-પ્રવાસના યોગ બને, સ્વાસ્થ્ય સારું રહે.

વૃષભ: આપની જિદને કારણે આપનું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખવું, નાણા ભીડ વધે.

મિથુન: બધી ચિંતાઓનો હલ મળે, મુશ્કેલીથી ઘેરાયેલા હશો તો આપની ચિંતા ઉકેલવાના માર્ગ મળે.

કર્ક: આપના પ્રયત્નોનું ફળ મોડું મળતું જણાય, ગૃહજીવનના પ્રશ્નો હલ થતા જણાય, પ્રવાસ ફળે.

સિંહ: આર્થિક આયોજન બગડે નહીં તે ધ્યાન રાખવું, પોતાની ગણતરીની આવડત હોય તો લાભ ઉઠાવી શકશો.

કન્યા: સામાજિક અને વ્યવસાયિક પરિસ્થિતિમાંથી મુક્ત જણાય શકશો, પોતાના સ્નેહીથી મિલન થાય.

તુલા: મહત્ત્વની કામગીરી કરવા માટેનો સમય ધીરે ધીરે અનુકુળ થતો જણાય, નાણાકીય ચિંતાનો ઉપાય મળે.

વૃશ્વિક: મનની ઓરતાઓ સાકાર થતા લાગે, સમસ્યાઓ અને વિઘ્નો દૂર થતા જણાય, યાત્રા પ્રવાસ ફળે.

ધન: નસીબની બાજી ઉંઘી ન વળી જાય તે ધ્યાન રાખવું, બેફીકરા થઇને ન ફરવું, આરોગ્ય સાચવવું.

મકર: સામાજિક-કૌટુંબિક બાબતે મનદુખ ન થાય તે ખાસ ધ્યાન રાખવું, ખર્ચ અનિવાર્ય બને.

કુંભ: આર્થિક વ્યવહારોમાં સાવધાન રહેવું, કૌટુંબિક શાંતિ હણાય નહીં તે જોજો, યાત્રા ફળે.

મીન: લાગણીઓના તાર તુટવા ન દેશો, તબિયતની કાળજી રાખવી, સફળતા મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp