ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 12-03-2023

દિવસ: રવિવાર

મેષ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું હિતાવહ, નવીન તકો આવતી જણાય. યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધવુ.

વૃષભ: કુટુંબમાં મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકૂળ બની રહે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

મિથુન: લાભની આશા ઠગારી નિવડે, સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય, આરોગ્ય સારું રહે.

કર્ક: ધંધા વેપારમાં ધીમી પ્રગતિ જણાય, વિલંબમાં પડેલા કાર્યો પાર પડે, નવી તકો બારણે આવીને ઉભી રહે.

સિંહ: ગૃહજીવનમાં કલેશથી બચવું, લાગણીમાં વહી ન જવું, નાણાભીડ ઓછી થાય, તણાવ દૂર થાય.

કન્યા: ગૃહજીવનમાં આવતી તકલીફો દૂર થાય, મનમેળ બને, અવરોધો દૂર થાય, સ્નેહથી મૂલાકાત.

તુલા: સફળતા માટે વધુ મહેનત કરવી પડે, આવકનો માર્ગ ખૂલે, સ્વજનની મદદ મળે.

વૃશ્વિક: કાર્યની સફળતા મળે, યશ-માન, પ્રતિષ્ઠામાં વધારો થાય, તણાવ દૂર થાય.

ધન: મનો ચિંતા, તણાવ દૂર થાય, આનંદ પ્રસંગ બને, તબિયત અંગે સાનૂકૂળતા બને.

મકર: મિત્ર અને સ્વજનોની મદદ મળે, નાણાકીય રાહત જણાય, પ્રવાસ સફળ બને.

કુંભ: સંતાન અંગેની ચિંતામાં સુધારો થાય, આરોગ્ય સાચવવું, આર્થિક સંકડામણો દૂર થાય.

મીન: આર્થિક કામકાજ માટે સાનૂકૂળતા, મકાન તથા મિલકતના યોગ બને, કાર્યભાર હળવો થતો જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp