ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 13-02-2023

દિવસ: સોમવાર

મેષ: વડીલ કે મિત્રની મદદથી સમસ્યાઓનું નિરાકરણ આવે, નાણા ભીડ વધે, તબિયત સાચવવી.

વૃષભ: અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે, લાભની તકો મળે, મિલન-મુલાકાતના યોગ બને.

મિથુન: પ્રયત્નોનું ફળ મળે, કૌટુંબિક સહયોગ મળે, તબિયતમાં સુધારો આવે.

કર્ક: આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, સ્નેહીથી વાદ-વિવાદ ટાળવો, ખર્ચની ચિંતા વધે.

સિંહ: કાર્યલક્ષી આશાવાદી વલણ રહે, કૌટુંબિક પ્રશ્નોનો હલ આવે, વડીલોની મદદ યોગ્ય સમયે મળી રહે.

કન્યા: આપના કાર્યોમાં આવતા અંતરાયો દૂર થાય, સફળતાના દરવાજા ખૂલે, તબિયત સાચવવી.

તુલા: ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ આવે, ઘરમાં કંકાસ કે વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

વૃશ્વિક: ખર્ચ ખરીદી પર કાબુ રાખવો, સ્નેહીથી સંવાદ સર્જાય, ખર્ચ અંગે વિચાર કરવો.

ધન: નસીબના ભરોસા પર ન રહેવું, પુરુષાર્થ દ્વારા આગળ આવી શકાય, નવી તકો સાંપડે.

મકર: કોઇપણ કાર્યક્ષેત્રેમાં આશાવાદી વલણ રાખવું, સંજોગો સાથ આપતા જણાય, સ્નેહીથી મુલાકાત થાય.

કુંભ: ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે, લોભ-લાલચમાં પડવું નહીં, ખર્ચ વધે.

મીન: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા ઓછું દેખાય, ધંધામાં સાવધાન રાખવી, કૌટુંબિક પ્રશ્નો વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp