ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 14-02-2023

દિવસ: મંગળવાર

મેષ: ચિંતા હળવી થતી જણાય, શુભકાર્ય થતા જણાય, જીવનસાથી સાથે મનમેળ બની રહે.

વૃષભ: અવરોધો દૂર થતા જણાય, નાણાકીય બાબતે કોઇની મદદ મળતી જણાય, તબિયત સાચવવી.

મિથુન: પ્રયત્નો ફળદાયી બને, પ્રવાસમાં અનુકુળ તકો ઉભી થાય, સગા-સંબંધી સાથે મિલન થાય.

કર્ક: કાર્ય સફળતા યોગ્ય બને, મકાન-વાહન લેવાના યોગ બને, માતા-પિતા અંગેની ચિંતા હળવી બને.

સિંહ: મનની મૂંઝવણોનો અંત આવે, લાભ વધે, મિલન મુલાકાતના પ્રસંગો બને, પ્રવાસ ફળે.

કન્યા: આરોગ્ય અંગે કાળજી રાખવી, કરજ, લોન અને દેવું થાય, ખર્ચ-ખરીદીનો પ્રસંગ બને.

તુલા: માનસિક તણાવ દૂર થાય, ગૃહજીવનમાં સાનુકુળતા સધાય, પ્રવાસ ફળે.

વૃશ્વિક: ધારેલા કૌટુંબિક કાર્ય પાર પડે, આવકમાં અવરોધ આવતો જણાય, તબિયતમાં સુધારો આવે.

ધન: સમસ્યાનો હલ મળે, પ્રવાસની યોજનાને આગળ વધારી શકાય, અવરોધો દૂર થાય.

મકર: આપના અગત્યના કાર્ય લાભ દાયી બને,વડીલની સલાહ લઇ કાર્ય કરવું, પ્રવાસ ફળે.

કુંભ: અનુકુળ તક મળે, લાભની આશા ફળે, પ્રગતિનો માર્ગ દેખાય.

મીન: સમય લાભદાયી બને, વિરોધીઓથી સાવધાન રહેવું, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp