ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 14-03-2023

દિવસ: મંગળવાર

મેષ: આત્મવિશ્વાસથી મજૂબત થશો, તમારી હિંમતનો લાભ મળતો જણાય, પ્રવાસ ફળે.

વૃષભ: આપના મનની મૂંઝવણો દૂર થતી જણાય, લાભની આશા જણાય, પ્રવાસ ફળે.

મિથુન: લાભદાયી સંજોગો બને, ધીરજથી કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો, મહત્ત્વના કામકાજો થશે.

કર્ક: આપના પ્રયત્નોનું ફળ મળે, ધીરજની જરૂર પડે, નાણા ભીડ વધે.

સિંહ: આરોગ્ય સાચવવું, માનસિક હતાશામાંથી બહાર આવી શકશો, કૌટુંબિક કામ બને.

કન્યા: જીવનમાં આવતા વિઘ્નોને પાર પાડી શકશો, ગૃહજીવનમાં સંવાદિતા રહે, નાણાભીડ રહે.

તુલા: પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો અને નાણાભીડમાંથી બહાર આવવાનો પ્રયત્ન ફળે, આરોગ્ય સાચવવું.

વૃશ્વિક: આપના કાર્યક્ષેત્રમાં વિકટતા અને બેદરકારી છતા લાભદાયી તક મળે, ગૃહ ક્લેશ ટાળવો.

ધન: પ્રસન્નતા અને શાંતિ માટે જતુ કરવાની ભાવના ઉપયોગી જણાય, પોતાના મંતવ્યને વળગી ન રહો.

મકર: આપના વ્યવસાયિક કાર્ય અંગે પ્રયત્નો ફળદાયી નિવડે, આપના માથા પરથી બોજો દૂર થતો જણાય.

કુંભ: અંગત પરેશાની અને મુશ્કેલીઓ આપો આપ દૂર થતી જણાય, નાણાકીય બાબતે રાહત મળે.

મીન: આર્થિક આયોજન પર ધ્યાન આપવું, વિશ્વાસે વહાણ ડૂબે એવી પરિસ્થિતિ સર્જાય, મિત્રથી મિલન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp