ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 17-03-2023

દિવસ: શુક્રવાર

મેષ: નાણાકીય અગવડોનો અંત આવે, તમારા શત્રુઓ પર તમે જીત મેળવી શકો, સ્વજનથી મિલન થાય.

વૃષભ: લાગણીશિલતામાં તણાઇ જવું નહીં, સમજદારીથી ચાલવાની સલાહ, સ્નેહીથી મિલન થાય, પ્રવાસ ફળે.

મિથુન: તમારી સર્જનાત્મકતાને વેગ મળે, સાથી સાથે સમજદારી ભર્યું વલણની અપેક્ષા ફળે, પ્રવાસ ફળે.

કર્ક: વધુ પડતા આત્મવિશ્વાસથી જોખમ ઉભુ થઇ શકે, સ્વજનો સાથે વાદ-વિવાદ ન થાય તે સાચવવું, તબિયત સુધરે.

સિંહ: ઇચ્છાશક્તિથી તમે કોઇપણ મુશ્કેલી સહજતાથી પાર પાડી શકશો, ઉતાવળીયા પગલા ન ભરવા.

કન્યા: મહત્ત્વની કામગીરીથી આગળ વધી શકશો, તમારું ઇચ્છીત ફળ વિલંબથી મળે, નાણાભીડ રહે.

તુલા: દરેક મુસીબતમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે, તબિયત સાચવીને કાર્ય કરવું, પ્રવાસ ફળે.

વૃશ્વિક: મહત્ત્વનું રોકાણ ગમે ત્યાં જોખમ ઉપાડીને નાખવું નહીં, સાહસ ઠગારો નીવડે, ગૃહ વિવાદ ટાળવો.

ધન: સંજોગો પોતાના વશમાં ના રહે, પરિસ્થિતિ પોતાના કાબુમાં આવે ત્યાં સુધી રાહ જોવી.

મકર: લાગણીઓ તમારા વ્યવસાયિક ક્ષેત્રે પર હાવી ન થાય તે સાચવવું, નહીં તો જોખમી પરિણામ આવી શકે.

કુંભ: મિત્ર અને સ્નેહીજનોની મદદ મળતી જણાય, પરિસ્થિતિમાં સુધારો જણાય, મકાન-મિલકત ખરીદવાના યોગ બને.

મીન: ચિંતા અને અશાંતિના વાદળો વિખેરાઇ જશે, પ્રસન્નતાનો સુરજ ઉગતો દેખાય, ખર્ચ વધે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp