ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
શ્યામલ દવે
7990218892
તારીખ: 19-02-2023
દિવસ: રવિવાર
મેષ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું, નવીન તકો ઉભી થાય, યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધવું.
વૃષભ: કુટુંબમાં મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકુળ બની રહે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
મિથુન: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેની ચિંતા દૂર થાય, આરોગ્ય સારું રહે.
કર્ક: ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ થાય, વિલંબમાં પડેલા કાર્ય પાર પડે, નવી તકો ઉભી થાય.
સિંહ: ગૃહજીવનમાં ક્લેશથી બચવું, લાગણીમાં વહી ન જવું, નાણાભીડ ઓછી થાય, તણાવ દૂર થાય.
કન્યા: ગૃહજીવનમાં આવતી તકલીફો દૂર થાય, મનમેળ બને, અવરોધો દૂર થાય, સ્નેહીથી મુલાકાત થાય.
તુલા: સફળતા લાભ માટે વધુ પ્રયત્ન કરવા પડે, આવકનો માર્ગ ખૂલે, સ્વજનની મદદ મળે.
વૃશ્વિક: કાર્યની સફળતા મળે, યશ-માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય, તણાવ દૂર થાય.
ધન: મનોચિંતા દૂર થાય, આનંદ પ્રસંગ બને, તબિયતની કાળજી રાખવી.
મકર: મિત્ર અને સ્વજનની મદદ મળે, નાણાકીય રાહત જણાય, પ્રવાસ સફળ બને.
કુંભ: સંતાન અંગેની ચિંતામાં વધારો થાય, આરોગ્ય સાચવવું, આર્થિક સંકડામણો દૂર થાય.
મીન: આર્થિક કામકાજ માટે સાનુકુળતા જણાય, મકાન-મિલકતના યોગ બને, કાર્યભાર હળવો થતો જણાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp