ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 20-02-2023

દિવસ: સોમવાર

મેષ: મનોદશાને સ્થિર રાખીને આગળ ચાલવું, ચેતીને ચાલવાથી ધંધા-વેપારને નુકસાનથી બચી શકાય.

વૃષભ: મકાન-વાહનના કામકાજ પાર પડે, સમય સુયોગ્ય બની રહે, સફળતા પ્રાપ્ત થાય.

મિથુન: ગૃહજીવનમાં મનમેળ બની રહે, આર્થિક મુંઝવણો દૂર થતી જણાય, કાર્ય અંગે ધીરજથી કામ લેવું.

કર્ક: મકાન-વાહનની ચિંતામાં વધારો થાય, વ્યવસાયમાં ગૂંચવણો ઉભી થાય, આરોગ્ય અંગે સાચવવું.

સિંહ: મનની સ્થિતિ તણાવગ્રસ્ત રહે, નાણાકીય મુશ્કેલી ઉભી થાય, ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું.

કન્યા: નસીબના પ્રયત્ને સફળતા પ્રાપ્ત થાય, નાણાભીડ દૂર થાય, સ્વાસ્થ્ય અંગે સાચવવું.

તુલા: અણધાર્યા ખર્ચા અચાનક આવી ચઢે, નાણાકીય મુશ્કેલી ઉભી થાય, ગૃહમાં વિવાદ ટાળવો.

વૃશ્વિક: ધંધા-વ્યવસાયમાં સ્નેહીથી લાભ થાય, પ્રસંગો સારા બને, પ્રવાસ ફળે.

ધન: વિવાદથી ખાસ દૂર રહેવું, આરોગ્ય સારું રહે, કાર્ય સિદ્ધિના યોગ બને.

મકર: ધંધા-વ્યવસાયમાં નફાના યોગ બને, નોકરીની તકો ઉભી થાય, આરોગ્ય સાચવવું.

કુંભ: મહત્ત્વના કામકાજો, શેર-સટ્ટામાં રોકણથી ફાયદો થાય, જમીનને લગતી બાબતોનો હલ આવે.

મીન: નાણાકીય સમસ્યાઓ ઉકેલી શકાશે, નવીન તકો ઉભી થાય, આરોગ્ય નરમ ગરમ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp