ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

કારતક સુદ આઠમ

રવિવાર

22 નવેમ્બર 2020

પારસી રોજ 8

મુસ્લિમ રોજ 5

નક્ષત્ર: ધનિષ્ઠા

યોગ: વ્યાઘાત

કરણ: વિષ્ટિ

આજે જન્મેલા બાળકનું નામ કુંભ રાશિ અને અક્ષર (ગ, સ, શ, ષ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 16: 2:30થી 17:55

આજે પંચક ચાલુ છે

આજે દુર્ગાષ્ટમી, ગોપાષ્ટમી છે.

મેષ: આજનો દિવસ આપના માટે જૂના પ્રશ્નોના નિરાકરણનો છે, બંધ કામકાજ ચાલુ થાય.

વૃષભ: આજનો સમય આપના માટે કામકાજ માટે સારો છે, કામકાજમાં ધીરેધીરે ગતિ આવશે.

મિથુન: આજના દિવસોમાં આપને કોઈ પ્રશ્ન બનતો નથી, પ્રવાસના યોગ બને છે.

કર્ક:  આજના સમયમાં આપણને આકસ્મિક લાભ મળવાના યોગ બને છે, દામ્પત્યજીવનના ખટરાગ પુરા થાય.

સિંહ: આજના દિવસમાં આપને કોઈ પ્રશ્ન નથી, જેથી સામાન્ય મુજબ આનંદ અને મનોરંજનમાં સારો સમય વ્યતીત થશે.

કન્યા: આજનો દિવસ આપના માટે અંણધારિયા લાભનો બને છે, પરંતુ,સાથે સાથે વધુ ખર્ચ ન થઈ જાય તેની કાળજી રાખવી.

તુલા: આજના સમયમાં આપને આપના પરિચિતો મારફત લાભ મળે તેવા એંધાણ છે.

વૃશ્વિક: આજના સમયમાં આપને જુના ચાલી આવતા પ્રશ્નોનું નિરાકરણ મળી રહે.

ધન: આજના દિવસમાં ખૂબ બધા વિચારો આવન-જાવન કરે, પરંતુ કામ વગરનું મગજ દોડાવવું નહીં.

મકર: આજના સમય સંજોગ આપના માટે આર્થિક દ્રષ્ટિથી સારા બને છે.

કુંભ: દિવસ આનંદ અને ખુશનુમાં બની રહેશે, અંગત વ્યક્તિઓ સાથેના સંબંધો સુધરે.

મીન: આજના દિવસમાં વગર કારણની ખરીદી થોડી હેરાન કરે, મોજશોખ માટે ખર્ચ થશે.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp