ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 27-03-2023

દિવસ: સોમવાર

મેષ: આરોગ્યની કાળજી લેવી, આર્થિક બાબતોને બગડતી અટકાવી શકશો, સ્નેહીથી મિલન થાય.

વૃષભ: વ્યવસાયિક કાર્યક્ષેત્રેમાં નવીન તકો ઉભી થાય, કામકાજને આગળ વધારી શકશો, ગૃહ ક્લેશ અટકાવવો.

મિથુન: સંજોગો કઠિન હોય તો નરમ બનાવી શકશો, નકારાત્મક વિચારો છોડી હકારાત્મકતા અનુભવી શકશો.

કર્ક: અગત્યના પ્રશ્નોનો હલ લાવી શકશો, મિત્ર કે સંબંધી સહયોગી બને, પ્રવાસમાં વિલંબ થાય.

સિંહ: અંગત ચિંતા મનને કોરી ખાતી હશે તો નિવારણ મેળવીને રાહત પ્રાપ્ત થાય, ગૃહજીવનમાં કામકાજ અંગે સાનુકુળતા રહે.

કન્યા: કુટુંબ પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખવી, પોતાનું હિત વિચારી લાભ મેળવી શકશો.

તુલા: આપના સંકલ્પોને સાકાર કરવા ઇચ્છા ઉપરાંત કાર્ય શક્તિ જરૂરી, કોઇની અપેક્ષાએ ન રહેવું.

વૃશ્વિક: મનની લાગણીઓ સમય આવે બહાર કાઢવી, કાર્ય સફળતાની તક મળે, પ્રવાસ સફળ બને.

ધન: કાર્ય બોજ વધતો જણાય, યોગ્ય આયોજન દ્વારા હળવા બની શકશો, ગૃહજીવનમાં સંવાદિતા રહે.

મકર: આપના ગૂંચવાયેલા કાર્યને ઉકેલી શકશો, લાભદાયી તકો ઉભી થાય, પ્રવાસ ફળે.

કુંભ: સંતાન અંગેની ચિંતા સતાવે, ખર્ચ અંગે સાવધાની રાખવી, તબિયત સુધરે.

મીન: અણધાર્યા અવરોધો પાર કરીને લક્ષ્ય રાખી આગળ વધી શકશો, મહત્ત્વની મુલાકાત ફળે, પ્રવાસ સફળ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp