ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 28-02-2023

દિવસ: મંગળવાર

મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, યથાગત પુરુષાર્થથી જે જોઇએ તે મેળવી શકશો, પ્રવાસ ફળે.

વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે, સંજોગો સાનુકુળ બની શકે છે, ગૃહ વિવાદથી દૂર રહેવું.

મિથુન: વધુ પડતો વિશ્વાસ જોખની બની રહે, ચિંતાઓના વાદળ ઘેરાઇ જાય, ખર્ચ વધે.

કર્ક: માનસિક તણાવથી દૂર રહેવું, ભય સતાવે, ગૃહજીવન અને અન્ય કાર્યો અંગે સુધારો થતો જણાય.

સિંહ: આરોગ્યની કાળજી રાખવી, વધુ પડતા ખર્ચને ટાળવા, કરજનો ભાર વધે, વાદ-વિવાદ ટાળવો.

કન્યા: પોતાની અંગત બેચેનીથી બહાર આવવું, પ્રવૃત્તિશીલ બનવાની કોશિશ કરવી, પ્રવાસ ફળે.

તુલા: આપના પ્રયત્નોનું ફળ વિલંબથી મળે, ધીરજ ગુમાવશો નહીં, સ્નેહીથી મુલાકાત થાય.

વૃશ્વિક: મનોવ્યથા કે અવ્યક્ત ચિંતાઓને કારણે આરોગ્ય પર અસર પડે, આવક કરતા જાવક વધે.

ધન: સંજોગો પ્રતિકુળતા જણાય, આપના કૌટુંબિક અને વ્યવસાયિક કાર્યોમાં બાધા આવતી જણાય.

મકર: મનની મનમાં રહી જશે, સફળતા માટે ખૂબ પ્રયત્નો કરવા પડે.

કુંભ: તમારા વિરોધીઓ પાછા પડતા જણાય, પ્રશ્નોનો હલ આવતો જણાય, પ્રવાસ ફળદાયી બને.

મીન: આર્થિક અને કૌટુંબિક સમસ્યાઓનો અંત આવતો જણાય, પ્રયત્નો ફળે, મુલાકાત ફળદાયી બને.ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp