ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

શ્યામલ દવે

7990218892

તારીખ: 30-03-2023

દિવસ: ગુરુવાર

મેષ: ચિંતા અને અશાંતિના વાદળ વિખેરાશે, ઉત્સાહનો અનુભવ થાય, નવીન કાર્ય માટે સાનુકુળ સમય.

વૃષભ: આરોગ્યની ખાસ કાળજી લેવી, માનસિક ચિંતા દૂર થાય, નાણાભીડ વધે.

મિથુન: સાનુકુળ સંજોગો બને, તમારા માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય, લાભની તક મળે, વાદ-વિવાદ ટાળવો.

કર્ક: આપની મનની ઇચ્છાઓ મનમાં રહી જાય, અફસોસનો અનુભવ થાય, પ્રવાસ ફળે, સ્નેહીજનથી સાથે મુલાકાત થાય.

સિંહ: લાભની આશા ઠગારી નીવડે, ગૃહજીવનમાં ચકમક બનતી હોય એમ લાગે, નાણાભીડનો અનુભવ થાય.

કન્યા: અવરોધોને પાર કરી શકશો, ગૃહજીવનમાં કામકાજ સારા પાર પડે, પ્રિયજનથી મુલાકાત થાય.

તુલા: સંજોગો સુધરતા જણાય, લાગણી પર કાબુ રાખીને વર્તવાથી સુખ શાંતિનો અનુભવ થાય.

વૃશ્વિક: આભાસી દુનિયામાં વિચારવા કરતા વાસ્તવિકતાને અપનાવીને ચાલવું, તો યોગ્ય લાભ પ્રાપ્ત કરી શકો.

ધન: કાર્યક્ષેત્રમાં લાભની આશા ફળતી દેખાય, સામાજિક કાર્યોમાં તમે સારો લાભ અને નામના મેળવી શકશો.

મકર: આવક કરતા જાવક વધતી જણાય, તમારા પ્રયત્નો વ્યર્થ થતા જણાય, મિત્ર-સ્નેહીથી મુલાકાત થાય.

કુંભ: તબિયતને ખૂબ સાચવવી, ખોટા સાહસથી દૂર રહેવું, નવીન તકો સામે આવે, પ્રશ્નોના હલ થતા દેખાય.

મીન: તબિયત બગડે નહીં, તે ખાસ ધ્યાન રાખવું, સ્વજનથી મુલાકાતના યોગ બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp