RBIની ગેરંટી આ 3 બેંકો ક્યારેય ડૂબશે નહીં
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગેરંટી આપી છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત 3 બેંકો એવી છે જે ક્યારેય ડુબી શકે તેમ નથી. આ બેંકો નાણાકીય રીતે જબરદસ્ત મજબુત છે.
RBIએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI અને HDFC બેંકની ગેરંટી આપી છે કે આ બેંકો દેશની બધી બેંકોની સરખામણીએ માત્ર નાણાકીય રીતે જ મજબુત નથી, પરંતુ અન્ય બાબતોમાં પણ ખાસ્સી મુજબત છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દર વર્ષે બેંકોની ફાયનાન્સીયલ સ્ટેબીલિટી પર એક રિપોર્ટ રજૂ કરે છે. જેમાં બેંકોના NPA, GDP ગ્રોથ, દેવા એ બધી બાબતોનો આધાર લેવામાં આવે છે.
RBIએ ઘરેલું સિસ્ટેમેટિક ઇમ્પોર્ટન્ટ બેંકની યાદીમાં સ્ટેટ બેંક અને HDFCને ઉપલી બકેટમાં શિફ્ટ કર્યા છે, આનો મતલબ એ છે કે આ બેંકોએ ટાયર-1 કેપિટલમાં 2025 પછી વધારો કરવો પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp