1લી ડિસેમ્બરથી નિયમો બદલાઇ રહ્યા, તમારા કામના હોય શકે છે

PC: twitter.com

દર મહિનાની પહેલી તારીખે નિયમોમાં બદલાવ જાહેર કરવામાં આવે છે. 1લી ડિસેમ્બરથી પણ કેટલાંક નિયમોમાં બદલાવ થશે. યસ બેંકે ફલાઇટ, હોટલ માટે રિડીમ થઇ શકતા રિવોર્ડ પોઇન્ટ સીમિત કરી દીધા છે. HDFC બેંકે પોતાના રેગ્યુલર ક્રેડીટ કાર્ડ યૂઝર્સ માટે લોંજ એક્સેસ નિયમો બદલ્યા છે. સ્ટેટ બેંકે ક્રેડીટ કાર્ડસ, ગેમીંગ પ્લેટફોર્મ, મરચન્ટ સબંધિત ટ્રાન્ઝેકસન પર રિવોર્ડ આપવાનું બંધ કરી દીધું છે.

બેંકોની જે રજાઓ હોય  છે  તે સહિત ડિસેમ્બર મહિનામાં લગભગ 17 રજાઓ આવે છે તો તમારી બેંકીંગ વ્યવસ્થા તપાસી લેજો.LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર આવી શકે છે.

TRAIએ ટેલીકોમ કંપનીને આદેશ આપ્યો છે કે, મેસેજિંગ ટ્રેસીબીલીટી આપવી પડશે. મતલબ કે ટેલીકોમ કંપનીઓએ મેસેજ કયાંથી જનરેટ થયો છે તેની માહિતી રાખવી પડશે. જો કંપનીઓ નહીં માનશે તો  OTT આવતા બંધ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp