અંબાલાલ પટેલની આ 3 દિવસ માટે કરા સાથે વરસાદની આગાહી

PC: gujarati.abplive.com

ગુજરાતના હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં 12થી 14 ડિસેમ્બર દરમિયાન કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે, 22 અને 23 ડિસેમ્બરે ગુજરાતમાં ગાત્રો થીજાવી દેવી ઠંડી પડશે.

અંબાલાલ પટેલનું કહેવું છે કે, મિચોંગ વાવાઝોડાને કારણે હવામાન પર અસર પડી રહી છે. ગુજરાતમાં દરિયામાંથી ભેજ આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજની અસરને કારણે 12 અને 13 ડિસેમ્બરે હલચલ જોવા મળી શકે છે, જેને લીધી 12થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં કરા સાથે વરસાદ પડશે. પટેલનું કહેવું છે કે ઠંડીમાં ખેડુતોને ઘંઉ, રાયડો, ઘંઉ જેવા પાકને ફાયદો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp