કમોસમી વરસાદ અને ઠંડીને લઈને અંબાલાલ પટેલની ફરી આગાહી

PC: twitter.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી 2024ની શરૂઆતમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 25 ડિસેમ્બરથી વધારે ઠંડી પડશે, 27 અને 28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે અને 29 ડિસેમ્બરે ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે.

તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં અત્યારે એશિયાના ઠંડા પવનોને કારણે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. 1થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને લીધે 11 જાન્યુઆરી સુધીમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડી શકે છે.

આ વખતે અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજને કારણે વાદળો બનતા રહ્યા છે અને વાદળો મધ્યમ અને ઉંચા લેવલે હોવાને કારણે વરસાદ ન પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp