ભાજપને સૌથી પહેલી જીત અપાવનાર મહેસાણા બેઠકનો ઇતિહાસ જાણો
ગુજરાતની મહેસાણા લોકસભા બેઠક પર ભાજપે હરિભાઇ પટેલ અને કોંગ્રેસે રામજી ઠાકોરને ટિકિટ આપેલી છે. મતલબ કે આ બેઠક પર પાટીદાર વર્સીસ ઠાકોરની જંગ છે. મહેસાણા પાટીદારોનો ગઢ કહેવાય છે સાથે ગુજરાતના રાજકારણની લેબોરેટરી તરીકે પણ જાણીતું છે. અમે મહેસાણા બેઠકનો ઇતિહાસ તમને જણાવીશું. 1957માં મહેસાણા બેઠક બની હતી અને 2009થી