કાચા ઘરમાં રહેતા યુવકના પાક્કા ઇરાદા, UPSC પાસ કરી

PC: aajtak.in

તમે કદાચ 12 ફેઇલ ફિલ્મ જોઇ હશે? એવી જ એક એક સ્ટોરી ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં સાવ કાચા ઘરમાં રહેતા 24 વર્ષના એક યુવાને USPCની સિવિલ સેવા પરીક્ષા ક્રેક કરીને અનેક યુવાનો માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે.

બુલંદ શહેરમાં રહેતો પવન બે થાંભલા પર તાડપત્રી નાંખેલા સાવ કાચા મકાનમાં રહે છે અને એના નાનકડા ઓરડામાં એક ખાટલો અને 2 ભેંસ બાંધેલી છે. તેના માતા-પિતા અને 3 બહેનો સાથે રહે છે.

કાચા ઘરમાં રહેવા છતા પવનના ઇરાદા એટલા પાક્કા હતા કે કોઇ પણ સુવિધા ન હોવા છતા તેણે UPSC પાસ કરી. પરિવાર પાસે ગેસ ભરાવવાના પૈસા પણ નથી હોતા. પવનને એન્ડ્રોઇડ ફોનની જરૂર હતી તો પરિવારે પૈસા બચાવીને 3200 રૂપિયામાં સેકન્ડ હેન્ડ ફોન અપાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp