ડો. ઇરમાલા દયાલને 'સાર્વજનિક શિક્ષણરત્ન એવોર્ડ' એનાયત
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 05-09-2024ના રોજ શિક્ષક દિનની ઉજવણી તારામોતી હોલ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. ઇરમાલા દયાલને સાર્વજનિક શિક્ષણરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એડવોકેટ શ્રેયસ દેસાઇ (ચેરમેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટી, વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજ) ના માર્ગદર્શન હેઠળ અને ડો. ઇરમાલા દયાલ (ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ) ના નેતૃત્ત્વ હેઠળ કોલેજ સતત પ્રગતિ કરી રહી છે. એડવોકેટ શ્રેયસ દેસાઇએ ડો. ઇરમાલા દયાલને તેમની નોંધપાત્ર સિદ્વિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp