રંગ ઇન્ટરનેશનલ સ્કૂલની તિરંગા યાત્રા
આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં યોજાનાર હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થઈ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તારીખ 13/08/2024ના રોજ દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા શાળાના આચાર્ય તેમજ સહ કર્મચારીઓ દ્વારા તિરંગા યાત્રા થઈ, જેમાં શાળા તિરંગાથી ઝળહળી ઉઠી. આ અભિયાન અંતર્ગત સ્વતંત્ર દિનની ઉજવણી પૂર્વે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ જાગૃત થાય તેવી પ્રતિજ્ઞા લેવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp