ફિલ્મફેર ઍવોર્ડઃ રણબીર બેસ્ટ એક્ટર, આલિયા બેસ્ટ એક્ટ્રેસ, આ મૂવિ શ્રેષ્ઠ ફિલ્મ

PC: twitter.com

69મા ફિલ્મફેર ઍવોર્ડની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતના ગિફ્ટ સિટીમાં યોજાયેલા ફિલ્મફેર ઍવોર્ડમાં બોલિવુડ જગતની મોટા ભાગની સેલિબ્રિટિઝ જોવા મળી હતી. આ ઍવોર્ડ સમારોહમાં વિધુ વિનોદ ચોપરાની 12th ફેલ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો ઍવોર્ડ મળ્યો હતો, જ્યારે વિધુ વિનોદ ચોપરાને બેસ્ટ ડિરેક્ટરનો ઍવોર્ડ મળ્યો હતો. એનિમલ માટે રણબીર કપૂરને બેસ્ટ એક્ટર અને રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો ઍવોર્ડ મળ્યો હતો.

વિજેતાઓની યાદી 

બેસ્ટ ફિલ્મ

12th ફેઈલ 

બેસ્ટ ડિરેક્ટર

વિધુ વિનોદ ચોપરા (12th ફેલ) 

બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ

જોરામ (દેવાશીષ મખીજા) 

શ્રેષ્ઠ અભિનેતા

રણબીર કપૂર (એનિમલ) 

શ્રેષ્ઠ અભિનેતા ક્રિટીક્સ

વિક્રાંત મેસી (12th ફેલ) 

શ્રેષ્ઠ અભિનેત્રી

આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની) 

બેસ્ટ અભિનેત્રી ક્રિટિક્સ

રાની મુખર્જી (શ્રીમતી ચેટર્જી વિ. નોર્વે)

શેફાલી શાહ (થ્રી ઓફ અસ) 

શ્રેષ્ઠ સહાયક અભિનેતા

વિકી કૌશલ (ડંકી) 

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

શબાના આઝમી (રોકી ઔર રાની કી પ્રેમ કહાની) 

શ્રેષ્ઠ ગીતકાર

અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે - જરા હટકે જરા બચકે) 

બેસ્ટ મ્ચૂઝીક આલ્બમ

એનિમલ (પ્રિતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, અશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર, ગુરિન્દર સીગલ) 

બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)

ભૂપિન્દર બબ્બલ (અરજન વેલી - એનિમલ)

બેસ્ટ પ્લેબેક સિંગર (મહિલા)

શિલ્પા રાવ (બેશરમ રંગ - પઠાણ) 

બેસ્ટ સ્ટોરી

અમિત રાય (OMG 2)

દેવાશિષ મખીજા (જોરમ)

બેસ્ટ સ્ક્રીનપ્લે

વિધુ વિનોદ ચોપરા (12th ફેલ) 

બેસ્ટ ડાયલોગ

ઈશિતા મોઈત્રા (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)

બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર

હર્ષવર્ધન રામેશ્વર (એનિમલ) 

બેસ્ટ સિનેમેટોગ્રાફી

અવિનાશ અરુણ ધાવરે (થ્રી ઓફ અસ)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન

સુબ્રત ચક્રવર્તી, અમિત રે (સેમ બહાદુર) 

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન

સચિન લવલેકર, દિવ્યા ગંભીર, નિધિ ગંભીર (સેમ બહાદુર) 

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન

કુણાલ શર્મા (MPSE) (સેમ બહાદુર) સિંક સિનેમા (એનિમલ) 

બેસ્ટ એડિટિંગ

જસકુંવર સિંહ કોહલી- વિધુ વિનોદ ચોપરા (12th ફેલ) 

બેસ્ટ VFX

રેડ ચિલીઝ VFX (જવાન) 

બેસ્ટ કોરિયોગ્રાફી

ગણેશ આચાર્ય (વોટ ઝુમકા?- રોકી ઔર રાની કી પ્રેમ કહાની) 

બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર

તરુણ દુડેજા (ધક ધક) 

બેસ્ટ ડેબ્યૂ મેલ

આદિત્ય રાવલ (ફરાઝ) 

બેસ્ટ ડેબ્યૂ ફિમેલ

અલીઝેહ અગ્નિહોત્રી (ફેરી)

લાઈફ ટાઈમ અચીવમેન્ટ ઍવોર્ડ

ડેવિડ ધવન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp