BIRTHDAY SPECIAL: હિન્દી સિનેમાની પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવી

13 Aug, 2017
03:00 PM

ફિલ્મો પ્રત્યે હજુ પણ એટલો જ લગાવ રાખનારી બોલિવુડની અભિનેત્રી શ્રીદેવીનો આજે 54મો જન્મદિવસ છે. તેમણે પોતાના કરિયરમાં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી 63 ફિલ્મો હિન્દી, 62 તેલુગુ, 58 તમિલ અને 21 મલયાલમ ફિલ્મો સામેલ છે. શ્રીદેવીનું નામ તેના ઘણાં સહકલાકાર સાથે જોડાયું હતું પરંતુ બોની કપૂર સાથે લગ્નસંબંધમાં બંધાવા પહેલાં જ ગર્ભ ધારણ કરી લેવાના કારણે આ બંને હસ્તીઓએ લગ્ન કર્યા હતા.

Leave a Comment: