પાક્કા ફ્રેન્ડની ગર્લફ્રેન્ડને પણ ન છોડી સંજૂએ, જુઓ સોંગ

ફિલ્મઃ સંજૂ

ડિરેક્ટરઃ રાજકુમાર હિરાણી

પ્રોડ્યૂસરઃ વિનોદ ચોપરા ફિલ્મ્સ, રાજકુમાર હિરાણી ફિલ્મ્સ

કાસ્ટઃ રણબીર કપૂર, પરેશ રાવલ, મનિષા કોઇરાલા, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, દિયા મિર્ઝા, વિકી કૌશલ, જીમ સરભ અને બોમન ઇરાની

સોંગઃ મુઝે ચાંદ પે લે ચલો

સિંગરઃ નિકિતા ગાંધી

મ્યૂઝિક ડિરેક્ટરઃ એ.આર.રહેમાન

ગીતકારઃ ઇર્શાદ કામિલ

'સંજૂ' જોવા જતા પહેલા વાંચી લો રિવ્યૂ...

તમામ પ્રમોશન બાદ સંજય દત્તની બાયોપિક સંજૂ સિનેમાઘરોમાં આજે રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને 2018ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. આ ફિલ્મ 4000 સ્ક્રીન પર રીલિઝ થઈ છે. અત્યારસુધીમાં જેટલા પણ રિવ્યૂ આવ્યા છે, તેમાં એક વાત તો કહેવામાં આવી છે અને તે છે રણબીર કપૂરની એક્ટિંગ. તેણે આ ફિલ્મમાં જબરદસ્ત એક્ટિંગ કરી છે. આ સિવાય રાજકુમાર હિરાણીએ પણ ડિરેક્શનથી પોતાનો કમાલ ફરીએકવાર બતાવ્યો છે, ત્યારે વિવિધ ફિલ્મ ક્રિટિક્ટ અને વેબસાઇટ્સે ફિલ્મને કેટલા સ્ટાર આપ્યા છે, તે જોઈએ.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 4 સ્ટાર

રોહિત જૈસવાલઃ 4.5 સ્ટાર 

હિન્દુસ્તાન ટાઇમ્સઃ 2.5 સ્ટાર

NDTV: 4 સ્ટાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp