કાર્તિક-સારાની ફિલ્મ ‘લવ આજ કલ’ના ટ્રેલરનો ઉડી રહ્યો છે મજાક, બન્યા ફની મીમ્સ
કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ ‘લવ આજ કલ’નું ટ્રેલર શુક્રવારે રીલિઝ કરવામાં આવ્યું. આ ટ્રેલર રીલિઝ થયા બાદથી જ સોશિયલ મીડિયા પર જોરશોરથી તેની ચર્ચાઓ ચાલી રહી છે. લોકોએ આ ટ્રેલરને જોયા બાદ મિક્સ રિએક્શન આપ્યા છે. સાથે જ લોકો ટ્રેલર પર મીમ્સ પણ બનાવી રહ્યા છે.
Me when seeing my salary slip after the tax deductions. #LoveAajKal2 pic.twitter.com/pje00xv4QN
— Pakchikpak Raja Babu (@HaramiParindey) 17 January 2020
*Trying to remember answers during exam*
— FilterCopy (@filtercopy) 17 January 2020
Me to my memory:#KartikAaryan #LoveAajKal #LoveAajKal2 #SaraAliKhan #LoveAajKalTrailer pic.twitter.com/MAUVZ0qnCN
Every KTM bike ever...#LoveAajKal @TheAaryanKartik @MaddockFilms pic.twitter.com/9Xl4QNhFd9
— Suraj (@Madhubala108) 17 January 2020
‘લવ આજ કલ’ના ટ્રેલરની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ ફિલ્મની સ્ટોરી સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણવાળી ફિલ્મ જેવી જ છે. તે સાથે જ ફિલ્મમાં જુના ગીતોને પણ લેવામાં આવ્યા છે. તે જોયા બાદ ઘણા લોકો તેનાથી ખુશ નથી. મોટાભાગના લોકોના રિએક્શન નેગેટિવ હતા.
After watching Nolan ali's #LoveAajKal trailer , audiences pic.twitter.com/VV6E9a4t88
— 🇮🇳👑 ShruvArjunkaFan👑🇮🇳 (@shruvkhan) 17 January 2020
કાર્તિક આર્યનનો આ સીન સૌથી વધુ ફેમસ થઈ રહ્યો છે. લોકો અલગ-અલગ પરિસ્થિતિ સાથે આ ડાયલોગને જોડીને મજા લઈ રહ્યા છે.
Ananya pandey be like 😂 #LoveAajKal #SaraAliKhan #AnanyaPandey #KartikAaryan pic.twitter.com/Tgbb4GEW4k
— लौह पुरुष ⚡ (@Ironnnmannnn) 17 January 2020
ઘણા લોકોએ ટ્રેલરને ખૂબ જ ખરાબ ગણાવ્યું છે. સારા અલી ખાનની સરખામણી પિતા સૈફ અલી ખાન સાથ કરવામાં આવી રહી છે. યુઝર્સનું કહેવું છે કે, સારા આ ફિલ્ને પહેલા કરતા સારી સાબિત નહીં કરી શકશે.
Me after watching #LoveAajKal trailer ?? pic.twitter.com/iULyDlCk0Z
— @kaju_07_ (@HKomlika) 17 January 2020
જણાવી દઈએ કે, ફિલ્મ ‘લવ આજ કલ’માં સારા અને કાર્તિક ઉપરાંત, એક્ટ્રેસ આરુષિ શર્મા પણ લીડ રોલમાં છે. તે કાર્તિક આર્યનના 90sના કેરેક્ટરનો લવ ઈન્ટરેસ્ટ હશે.
ઈમ્તિયાઝ અલીએ બનાવેલી ફિલ્મ ‘લવ આજ કલ 2’, 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. વેલેન્ટાઈન ડેના દિવસે આ લવ સ્ટોરીને જોવા માટે લોકો આવે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp