કાગડો રૂ. 500ની નોટ લઈ ઉડ્યો, મહિલાએ તરબૂચની લાલચ આપી, છતા ન માન્યો, પછી...
કાગડાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઘણો જોવાઈ રહ્યો છે. હકીકતમાં આ કાગડો એક મહિલા પાસેથી પાંચસો રૂપિયાની નોટ લઈને ઉડી ગયો હતો. મહિલાએ તેની પાસેથી પૈસા પાછા લેવા માટે તરબૂચની લાલચ આપી, પરંતુ તેણે તે ન માન્યો, પછી મહિલાએ એવી વસ્તુ બતાવી કે તે તરત જ રાજી થઈ ગયો. ઈન્ટરનેટ પર