T20 વર્લ્ડ કપ માટે માંજરેકરે પસંદ કરી પોતાની ભારતીય ટીમ, કોહલી આઉટ, કૃણાલ ઈન
આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં કોનો સમાવેશ કરવામાં આવશે, તેને લઈને અત્યારે તો ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. પ્લેયરો પણ IPLમા ધમાકેદાર પ્રદર્શન કરીને પોતાની વર્લ્ડ કપની ટિકિટ ફાઈનલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ફેન્સ તો પોતાનો મત આપી જ રહ્યા છે કે, વર્લ્ડ કપ માટે કયા ખેલાડીને