અમદાવાદ RBIની બહાર ઉભા રહીને મહિલા ગેંગ 2000ની નોટ કમિશનથી બદલી આપે છે

PC: twitter.com

રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ 30 મે 2023ના દિવસે 2000 રૂપિયાની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકોને 4 બેંકોમાં તેમના રૂપિયા ભરવા માટે 4 મહિનાનો સમય આપ્યો હતો. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં લોકોએ બેંકોમાં રૂપિયા જમા કરાવવાના હતા. એ પછી  RBIએ સમય લંબાવીને 7 ઓકટોબર 2023 કર્યો હતો. RBIએ કહ્યું હતું કે, જેમની નોટ ભરવાની બાકી હોય તે રિઝર્વ બેંક પર આવીને બદલાવી શકે છે.

દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદની બહરા જ એક મહિલા ગેંગ ઉભી રહે છે. જે લોકોને 2000ની નોટ બદલવાની હોય તે 200 રૂપિયા કમિશન આપીને બિન્દાસ્ત બદલી આપે છે. RBIની બહાર 80-100 મહિલાઓ લાઇનમાં ઉભી રહે છે, જે બધી સ્થાનિક મહિલાઓ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp