અંબાલાલ પટેલે કહ્યું- આગામી 48 કલાક ખેડૂતો માટે ચિંતાજનક

PC: abplive.com

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાક ખેડુતો માટે ચિંતાજનક છે. કારણકે 2 દિવસમાં ભારે પવન ફુંકાશે અને ખેડુતોના ઉભા પાક વળી જશે. પટેલે આગાહી કરી છે કે, 1 માર્ચે 15થી 20 કિ,મીની ઝડપે પવન ફુંકાશે અને 2 માર્ચે 45 કિ.મીની ઝડપે પવન ફુંકાશે.

2 માર્ચે ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા પાટણ, કચ્છ, સોરાષ્ટ્ર, જૂનાગઢ, સુરેન્દ્ર નગર, આહવા, ડાંગ, વલસાડમાં કમોસમી વરસાદ પડશે. 3થી 6 માર્ચે રાત્રે ઠંડા પવન ફુંકાશે. ઉત્તર ગુજરાતમાં લધુત્તમ તાપમાન 7 ડિગ્રી રહી શકે છે.

7 માર્ચથી 12 માર્ચ હવામાનમાં ફરી પલટો આવશે અને કેટલાંક વિસ્તારાં સામાન્ય વરસાદ પડી શકે છે. 21  માર્ચ પછી  સૂર્ગુય ઉત્તર ગોળાર્ધમાં આવવાને કારણે  ગુજરાતમાં ભારે ગરમી પડવાનું શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp