અમિત શાહે એવો ટાર્ગેટ આપ્યો કે AMCના અધિકારીઓ ધંધે લાગી ગયા

On

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ બે દિવસમાં તેમણે અનેક લોકાપર્ણના અન્ય કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને એક નવો ટાર્ગેટ આપી દીધો હતો, જેને કારણે અધિકારીઓ ધંધો લાગી ગયા છે.

અમિત શાહે કહ્યું કે હવે  AMCએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મેળવવું જોઇએ. તેમણે કહ્યું કે, વર્ષ 2023માં સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇંદોર અને સુરતે પહેલો રેન્ક શેર કર્યો હતો. પહેલા વર્ષે કદાચ પરિણામ ન મળે, પરંતુ AMCએ ટોચના નંબર માટે બે વર્ષનો લક્ષ્યાંક રાખવો જોઇએ અને તેના માટે અત્યારથી કામ શરૂ કરી દેવું જોઇએ.

અમિત શાહે કીધું છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કામે વળગી ગયા છે અને લાગે છે કે 2 વર્ષમાં અમદવાદ સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચ પર પહોંચે તો નવાઇ નહીં લાગશે.

Related Posts

Top News

યોગી આદિત્યનાથ હિન્દુત્વના ભાવિના આશાસ્પદ ચહેરા તરીકે ઉભરી રહ્યા છે

(Utkarsh Patel) યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એક એવા નેતા છે જેમના નિવેદનો અને કાર્યોએ હિન્દુત્વના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાના...
National  Opinion 
યોગી આદિત્યનાથ હિન્દુત્વના ભાવિના આશાસ્પદ ચહેરા તરીકે ઉભરી રહ્યા છે

સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી

મોદી સરકારે દેશનું ત્રીજું ઉડાન યાત્રી કાફે અમદાવાદ એરપોર્ટ પર શરૂ કર્યુ. આ પહેલા કોલકાત્તા અને ચેન્નાઇ એરપોર્ટ પર સરકારનું...
Gujarat 
સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી

ગોવિંદાએ કર્યો દાવો, કેમેરોને 18 કરોડમાં 'અવતાર' ફિલ્મ ઓફર કરી હતી, ટાઇટલ પણ મેં જ આપેલું

બોલિવૂડના હીરો નંબર 1 ગોવિંદા તેની પત્ની સુનિતા સાથે છૂટાછેડાની અફવાઓને કારણે હેડલાઇન્સમાં છે. પરંતુ હવે તે પોતાના એક નિવેદનને...
Entertainment 
ગોવિંદાએ કર્યો દાવો, કેમેરોને 18 કરોડમાં 'અવતાર' ફિલ્મ ઓફર કરી હતી, ટાઇટલ પણ મેં જ આપેલું

'કોઈએ અમને બોલાવ્યા જ નથી' PCBનો ICC પર આરોપ, શોએબે બોર્ડના અધિકારીઓને ખખડાવ્યા

ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ત્યાર પછી ટ્રોફી સાથે ઉજવણીની ઘણી તસવીરો બહાર આવી રહી છે અને...
Sports 
'કોઈએ અમને બોલાવ્યા જ નથી' PCBનો ICC પર આરોપ, શોએબે બોર્ડના અધિકારીઓને ખખડાવ્યા

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.