આનંદીબેનના પારિવારિક પ્રશ્નો વાયરલ, વાંચો પત્રમાં

PC: khabarchhe.com

આનંદીબેન પટેલના પતિ મફતભાઈ પટેલે ભાજપના તત્કાલીન પ્રમુખ એલ.કે.અડવાણીને લખેલો પત્ર વાયરલ થયો છે. તેનાથી ભાજપની છાવણીમાં અફડાતફડી મચી ગઈ છે. આ પત્ર આ પ્રમાણે છે. 

26-8-1995

પુજ્યવર અડવાણીજી,

સાદર ચરણસ્પર્શ વંદન

તમે મને અને મારા પરિવારને સારી રીતે બધા કરતાં પણ સારી ઘણાં સમયથી જાણો છો. મારી પત્ની આનંદી રાજ્યસભાની સભ્ય છે. જેને તમે જાણો છો.

મારે મારી વ્યથા તમારી સમક્ષ રજૂ કરવી જોઈએ. પરંતુ હું એટલાં સંઘર્ષમાં છું કે, હું કેમ કહું? કઈ સમજમાં નથી આવતું. સૌથી પહેલાં તો આપને યે કહેવું જરૂરી છે, જેનાથી સહુ છે. જો કંઈ નહીં કરો તો મારે આત્મહત્યા કરવી પડશે.

1 - શ્રી નરેન્દ્ર મોદી – જેને તમે ઓળખો છો. સેડીન પર્શાનાલીટી અને તેના હીન યોજના જેના કારણે મારા પરિવારનું પતન થઈ રહ્યું છે. જેનાથી હું ખુબ દુઃખી છું.

2 – કેટલાંક વર્ષોથી મારી પત્ની મારી સાથે વાતચીત પણ કરતી નથી. નરેન્દ્રએ મારી પત્નીને તેની પાસે રાખી લીધી છે. એ મને પરત અપાવો. નહીંતર પાગલ બની જઈશ. સંઘ (RSS) નો એક માણસ એટલો નિર્દય એટલો ઔચિત્ય બીન હશે. આ લોકોને ખબર પડશે તો કોઈ સંઘ (RSS) પર વિશ્વાસ જ નહીં કરે.

આપનો

આપનો મફતભાઈ પટેલ

(પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ તેમના પતિથી આજે પણ અલગ રહે છે. ત્યારથી આજ સુધી બન્ને સાથે રહ્યાં જ નથી. મફતભાઈ પટેલ આનંદીબેનને રાજકારણમાં લાવ્યા હતા. તેમના અમદાવાદના મેમનગર ખાતેના ગુણાતીત નગરના ઘરે નરેન્દ્ર મોદી આવતાં અને કયું શાક બનાવવું તે તેઓ નક્કી કરતાં હતા.)

(આ હિન્દીમાં લખાયેલા પત્રનું ભાષાંતર છે.)

વાંચો ઓરિજિનલ પત્રઃ

(દિલિપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp