5 લાખની લીડ તો સાઇડ પર રહી, ગુજરાતમાં 11 બેઠકો પર ભાજપની લીડ ઘટી

ભાજપ ગુજરાતમાં વર્ષ 2014 અને 2019માં બધી 26 બેઠકો જીત્યું હતું. આ વખતે પણ બધી 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો અને તે પણ દરેક બેઠક 5 લાખ કરતા વધારે લીડથી જીતવા માટે સી આર પાટીલે તાકીદ કરી હતી. પરંતુ 26 માંથી માત્ર 3 બેઠકો જ એવી રહી,જેમાં 5 લાખ કરતા વધારે લીડ મળી, જ્યારે 11 બેઠકો એવી રહી જેમાં 2019ની સરખામણી લીડ ઘટી

ગાંધીનગરની અમિત શાહની બેઠક, નવસારીની સી આર પાટીલની બેઠક અને વડોદરમાં હેમાંગ જોશીની બેઠક, આ 3 બેઠકો પર ભાજપને 5 લાખ કરતા વધારે લીડ મળી. સૌથી વધારે લીડ ગુજરાતાં સી આર પાટીલને મળી.

કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ વેસ્ટ, સુરેન્દ્ર નગર, જૂનાગઢ, આણંદ, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ પર લીડ ઘટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp