VIDEO: આ કારનો ઉપયોગ થશે તો બચાવી શકાશે પર્યાવરણ
17 Jan, 2018
02:20 PM
ગ્લોબલ વોર્મિગ, એર પોલ્યુશન એ આજના સમયનો સૌથી મોટો અને સળગતો પ્રશ્ન છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પર મહદઅંશે સફળતા મેળવી શકાય તે માટે ઈલેકટ્રીક કાર એ એક સારો પ્રયાસ છે. આ પ્રયાસના ભાગ રૂપે ગુજરાત સરકારે તેને મહત્વ આપતા તેના ફાયદાઓ અને તેની ખાસીયતો વિશે માહિતી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.