રાજકોટના જૂના માર્કેડ યાર્ડમાં ભીષણ આગ, વિપુલ પ્રમાણમાં મગફળીનો જથ્થો ખાક

PC: youtube

રાજકોટના જૂના માર્કેટીંગમાં આજે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. ગોંડલમાં મગફળીના જથ્થાની ખબરની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો રાજકોટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ફાયરના લાશ્કરો આગ ઓલાવવાની કોશીશ કરી રહ્યા છે.

માર્કેટીંગ યાર્ડમાં આગ કઈ રીતે લાગી છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. લોકોએ કહ્યું કે સરકારી ગોડાઉનમાં જ આગ લાગી રહી છે તે પ્રશ્ન જરૂરથી તપાસ માંગી લે તેમ છે. યાર્ડમાં મગફળી અનેક ચીજ વસ્તુઓ અને શાકભાજી બળીને ખાક થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp