અલથાણના આશિર્વાદ એવન્યુમાં શરૂ થઈ ગઈ હોળીની ધૂમ, જુઓ વીડિયો

હાલ હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં VIP રોડ પર શ્યામખાટુ મંદિર પાસે આવેલા આશિર્વાદ એવન્યુમાં લોકો દ્વારા ફાગોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉત્સવમાં કલાકારો દ્વારા ડાન્સ તથા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp