જયેશ રાદડિયાએ આપ્યો જવાબ, મેન્ડેટની જાણ મને નહોતી, મેં...

PC: twitter.com

સૌરાષ્ટ્ર ભાજપમાં ભારે ઓહાપોહ મચેલો છે. ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની વિરુદ્ધમાં જઈને ચૂંટણી લડી અને જીતી, ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં મોટો વિવાદ સામે આવી રહ્યો છે. ઘણા ભાજપના નેતાઓ જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે, ત્યારે આ બધા વચ્ચે જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે.

IFFCOની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, મેં ફોર્મ ભર્યુ, ત્યાર બાદ મેન્ડેટ ઈશ્યૂ કરવામાં આવ્યો હતો અને મેન્ડેટ અંગે મને જાણ નહોતી કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp