કિંજલ દવે આ વખતે નવરાત્રિમાં સુરતમાં

PC: https://www.facebook.com/kinjaldavemusic/photos

સુરતના પાલ વિસ્તારમાં નવરાત્રિ યશ્વી એન્ટરેઇન્મેન્ટ અને યશ્વી ફાઉન્ડેશન દ્વારા ટ્રાન્સપરન્ટ ફુલ્લી એસી ડોમમાં યોજાશે. જેમાં યશ્વી નવરાત્રિ મહોત્સવ 2024માં પ્રથમ વખત સુરતમાં 10 દિવસ સિંગર કિંજલ દવે રહેશે.

નવરાત્રિ મહોત્સવની ખાસ બાબતો: ટ્રાન્સપરન્ટ ફુલ્લી એસી ડોમમાં ગરબાનું આયોજન, કિંજલ દવે 10 દિવસ પરફોર્મન્સ આપશે, 1,50,000 સ્કવેર ફૂટ જગ્યામાં આયોજન થશે, ટ્રેડિશનલ પરિધાન સાથેના ખેલૈયા માટે ગરબે ઘૂમવા 31,000 હજાર સ્કવેર ફૂટ જગ્યા, વીઆઇપી અને વીવીઆઇપી માટે પ્લે એરિયા સાથે અલાયદી લોન્જ, આયોજન સ્થળ પર મહિલાઓ માટે 24*7 હેલ્પ ડેસ્કની વ્યવસ્થા, સુરતના પાલ વિસ્તારમાં આયોજન, 100થી વધુ ફૂડ સ્ટોલ અને એક્ઝિબિશન સેન્ટર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp