ગુજરાતની 25 સહિત 93 સીટ પર મતદાન શરૂ, વાંચો પળે પળની અપડેટ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન દેશભરમાં શરૂ થઈ ગયું છે. આજે ગુજરાતની 25 સીટ સહિત દેશભરની 93 સીટ પર મતદાન થશે. કુલ 12 રાજ્યોની 93 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે, તમામ મતની ગણતરી 4 જૂનના રોજ કરવામાં આવશે.
93 સીટમાં ગુજરાતની 25 સીટ
આસામની 4 સીટ
બિહારની 5 સીટ
છત્તીસગઢની 7 સીટ
દાદરાનગર હવેલીની 1 સીટ
દમણ અને દીવની 1 સીટ
ગોવાની 2 સીટ
કર્ણાટકની 14 સીટ
મધ્ય પ્રદેશની 8 સીટ
મહારાષ્ટ્રની 11 સીટ
ઉત્તર પ્રદેશની 10 સીટ અને પશ્ચિમ બંગાળની 4 સીટ પર મતદાન શરૂ થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
[removed][removed]🔸સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ: મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી#Gujaratelection2024 @CEOGujarat #ElectionDay #LokSabhaElectionPhase3 #ChunavKaParv #VotingDay #AIRPics : દુર્ગેશ મહેતા pic.twitter.com/QEX56R0y8c
— AIR News Gujarat (@airnews_abad) May 7, 2024
[removed][removed]39.92% voter turnout till 1pm for phase 3 of #LokSabhaElections2024
— ANI (@ANI) May 7, 2024
Assam 45.88%
Bihar 36.69%
Chhattisgarh 46.14%
Dadra & Nagar Haveli And Daman & Diu 39.94%
Goa 49.04%
Gujarat 37.83%
Karnataka 41.59%
Madhya Pradesh 44.67%
Maharashtra 31.55%
Uttar Pradesh 38.12%
West… pic.twitter.com/VrP4RHQjUA
[removed][removed]#WATCH | Adani group chairman Gautam Adani arrives at a polling booth in Ahmedabad, Gujarat to cast his vote for #LokSabhaElections2024 pic.twitter.com/fLwAWxCesx
— ANI (@ANI) May 7, 2024
[removed][removed]आज तीसरे चरण का मतदान है!
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2024
आप सभी से मेरा अनुरोध है कि अपने अधिकारों की रक्षा के लिए बड़ी संख्या में निकलें और वोट करें।
याद रहे, यह कोई सामान्य चुनाव नहीं, देश के लोकतंत्र और संविधान की रक्षा का चुनाव है।#Vote4INDIA
[removed][removed]आणंद लोकसभा में परिर्वतन के संकल्प के साथ आज अपने परिवार के साथ केशवपुरा, अंकलाव में मतदान कर लोकतंत्र के महापर्व में सहभागी हुआ।
— Amit Chavda (@AmitChavdaINC) May 7, 2024
लोकतंत्र के इस महापर्व में अपनी भागीदारी सुनिश्चित करें ,मतदान करें pic.twitter.com/Mn5u8aoLnv
[removed][removed]"મારો મત, મારી ફરજ"
— Dr Mansukh Mandaviya (मोदी का परिवार) (@mansukhmandviya) May 7, 2024
આજરોજ લોકશાહીના પર્વ પર સુરક્ષિત, સમૃદ્ધ અને ગૌરવશાળી રાષ્ટ્રના નિર્માણ માટે પરિવાર સહ મતદાન કર્યું.
આપ સૌ પણ આપના મતાધિકારનો ઉપયોગ કરી, અવશ્ય મતદાન કરો અને લોકતંત્રને મજબૂત બનાવવામાં સહયોગી બનો. pic.twitter.com/qSnFabLGe8
[removed][removed]લોકશાહીના પર્વમાં આપના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને ૧૦૦% મતદાન કરવા માટે સૌને નમ્ર અપીલ. pic.twitter.com/d9fSKkjqLf
— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) May 7, 2024
[removed][removed]#WATCH | Samajwadi Party (SP) chief Akhilesh Yadav, his wife and SP candidate from Mainpuri Lok Sabha Seat, Dimple Yadav leave from a polling station in Saifai, Uttar Pradesh after casting their votes for #LokSabhaElection2024 pic.twitter.com/B5v30FdYIH
— ANI (@ANI) May 7, 2024
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp