નેહરુ હોકી ટુર્નામેન્ટ 2023: નાલંદા ગુરુકુળ વિદ્યાલયની ટીમ સુરત માટે રમશે

PC: Khabarchhe.com

રાજ્યકક્ષાની જવાહરલાલ નેહરુ હોકી ટુર્નામેન્ટ 2023ની અંડર-15 ભાઇઓ માટે વડોદરા ખાતે 12-09-2023ના રોજ યોજનાર છે. જેમાં નાલંદા ગુરુકુળ વિદ્યાલય, મગદલ્લા ટીમ સુરતનું પ્રતિનિધિ કરશે. જે બદલ શાળાના ટ્રસ્ટીમડળ તથા આચાર્યાએ શુભકામનાઓ પાઠવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp