શ્રી રણછોડરાયજીને સુરતના એડવોકેટે ચાંદીનો મુગટ અર્પણ કર્યો

PC: Khabarchhe.com

શ્રી રણછોડરાયજી (ડાકોર)ને સુરતના શ્રેયસ દેસાઇ (એડવોકેટ) દ્વારા ચાંદીનો મુગટ અર્પણ કરાયો હતો. મુગટ લગભગ 600 ગ્રામ શુદ્ધ ચાંદીનો બનાવાયો છે. જેના પર સોનાનો ઢોળ ચઢાવાયેલ છે. તેમજ રત્નો જડેલ છે. મુગટ ખાસ ઓર્ડરથી ડો. ખુશાલભાઇ જ્વેલર્સ પાસે બનાવડાવેલ છે. મુગટ 16મી એપ્રિલે સવારથી ભગવાન શ્રી રણછોડરાયજીને અંગીકાર કરાયેલ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp